Budget 2021/ • ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં • નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં • મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે • મોબાઇલ ફોન અને ચાર્જર વધુ મોંઘા થવાની શકયતા • સોના-ચાંદી સસ્તું થવાની શકયતા • સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ • ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ • લોખંડ-સ્ટીલ સસ્તું થશે • 75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત, 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં, માત્ર પેન્શનધારક, વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ • સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ • 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ટઅપ ટેક્સમાં છુટ • વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ • જમ્મુ-કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન યોજના શરૂ કરવામાં આવશે • બેંકો માટે સરકારની મોટી જાહેરાત, સરકારી બેંકોને 22 હજાર કરોડની મદદ • વીમા ક્ષેત્રે સરકારનો મોટો નિર્ણય, FDIમાં 74 % નો વધારો કરાયો • કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત, દેશમાં 5 મોટા ફિશિંગ હબ બનાવવામાં આવશે • 1.10 લાખ કરોડનું રેલ્વે બજેટ, નવી રેલ્વે યોજના 2030 થી શરૂ થશે

Breaking News