Gujarat/ હેડક્લાર્કની પરીક્ષા પેપર લીકનો મામલો , પેપરકાંડ મુદ્દે વધુ 2 આરોપીની ધરપકડ , મહેન્દ્ર પટેલ અને જશવંત પટેલની ધરપકડ , મહેન્દ્ર પટેલ સરપંચ પદનો છે ઉમેદવાર , પોગલુ ગામની ગ્રામ પંચાયત ચૂંટણીનો ઉમેદવાર , અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરાઈ , અન્ય ફરાર 3 આરોપીઓની શોધખોળ હાથ ધરાયી

Breaking News