Not Set/ ઇરાનની રાજધાની તહેરીનમાં ભયંકર વિસ્ફોટ, 15 મહિલા સહિત 19નાં મોત

ઈરાનની રાજધાની તેહરાનમાં વિસ્ફોટ  થયો હોવાનું જાણવા મળે છે. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ઉત્તરી તેહરાનની ક્લિનિકમાં થયેલા વિસ્ફોટમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે. તહેરાન ટેલિવિઝન દ્વારા અહેવાલ આપ્યો છે કે,  સીના અથરના આરોગ્ય કેન્દ્રમાં વિસ્ફોટથી આસપાસની ઇમારતોને મોટા પાયે નુકસાન થયું છે. તેહરાનના ફાયર વિભાગના પ્રવક્તા, જલાલ મલેકીએ પણ સમાચાર એજન્સીને કહ્યું હતું કે, ફાયર ફાઇટરોએ લગભગ બે કલાક પછી […]

World
af628f937ceecde99049c4d64dde028b ઇરાનની રાજધાની તહેરીનમાં ભયંકર વિસ્ફોટ, 15 મહિલા સહિત 19નાં મોત

ઈરાનની રાજધાની તેહરાનમાં વિસ્ફોટ  થયો હોવાનું જાણવા મળે છે. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ઉત્તરી તેહરાનની ક્લિનિકમાં થયેલા વિસ્ફોટમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે. તહેરાન ટેલિવિઝન દ્વારા અહેવાલ આપ્યો છે કે,  સીના અથરના આરોગ્ય કેન્દ્રમાં વિસ્ફોટથી આસપાસની ઇમારતોને મોટા પાયે નુકસાન થયું છે. તેહરાનના ફાયર વિભાગના પ્રવક્તા, જલાલ મલેકીએ પણ સમાચાર એજન્સીને કહ્યું હતું કે, ફાયર ફાઇટરોએ લગભગ બે કલાક પછી વિસ્ફોટમાં મૃત્યુ પામેલા વધુ 6 લોકોને બહાર કાઢ્યા હતા. મૃતકોમાં પંદર મહિલાઓ સામેલ છે.