Breaking News/ ઈડર ઘાંટી રોડ પર વાવમાં યુવાનનો મૃતદેહ મળ્યો ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાયટરો ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને વાવમાંથી બહાર કાઢ્યો યુવાને વાવમાં પડતું મૂક્યા પાછળનું કારણ હજુ અકબંધ યુવકની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી

Breaking News