ઇમરાન ખાન/ ઈમરાનખાન કોર્ટમાં પેશી માટે રવાના પાક.ના પૂર્વ PM ઈમરાનખાન ઇસ્લામાબાદ રવાના ઈમરાનના કાફલાના 3 વાહનો અથડાયા વાહનો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો ઈમરાન કોર્ટમાં હાજર થવા ઈસ્લામાબાદ જઈ રહ્યો હતો અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર મને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે : ઈમરાન ખાન પાક.ના પૂર્વ PM કહ્યું કે મને રોકવાના થઈ રહ્યા છે પ્રયાસ તેઓ મારી ધરપકડ કરવા માંગે છે

Breaking News