Gujarat/ રાજકોટ : નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયું આંગડિયા પેઢીમાં મારફતે ઘુસાડવામાં આવતુ હતુ 10 થી 12 પેઢીઓ દ્વારા ઘુસાડવામાં આવ્યુ અંદાજીત 35 લાખ ઘુસાડ્યા હોવાની માહિતી ભરત નામના વ્યક્તિ સહિત કુલ 7 વ્યક્તિઓની અટકાયત

Breaking News