Breaking News/ ઈસ્કોન અકસ્માત બાદ ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, આજથી રાજ્યભરમાં એક મહિનાની સ્પેશિયલ ડ્રાઈવ, ઓવર સ્પીડ સહિત ટ્રાફિકના નિયમો સંદર્ભે ડ્રાઈવ, સ્ટંટ કરતાં લોકો સામે પોલીસ કરશે કડક કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવના આપ્યા આદેશ, કોઇની પણ ભલામણ ન ચલાવવાનો DGPનો આદેશ  

Breaking News