Breaking News/
રાજ્યના અધિકારીઓમાં વધુ એક વખત બદલીનો ગંજીફો, મામલતદાર વર્ગ-2 કક્ષાના 14 અધિકારીઓની બદલી, રાજ્યના 14 મામલતદારોની સામૂહિક બદલીના આદેશ, કલેક્ટર હેતલ વસૈયાની અમરેલી મામલતદાર તરીકે બદલી, ડી.એ. સોલંકીની વડોદરા જિલ્લા મામલતદાર તરીકે બદલી, જી જી. કાપડિયાની આણંદ જિલ્લામાં મામલતદાર તરીકે બદલી, પંચમહાલ મામલતદાર એમ.કે. ખાંટ હવે નર્મદા મામલતદાર, કડીના મામલતદાર જે.એ. ચૌહાણ હવે દાહોદ મામલતદાર, લાઠીના મામલતદાર જી.સી. પટેલની ગાંધીનગર બદલી, ભરૂચ PRO પી.આર. પટેલની ભરૂચ મામલતદાર તરીકે નિમણુંક, મહેસુલ વિભાગે સામૂહિક બદલીના આપ્યા આદેશ
