Gujarat/ ઉકાઇ ડેમમાં 1,07,047 ક્યુસેક પાણીની આવક, ઉકાઇ ડેમની હાલની જળસપાટી 333.97 ફૂટ, ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ, ડેમમાંથી 1,21,668 ક્યુસેક પાણી તાપીમાં છોડાયુ

Breaking News