Gujarat/ ઉત્તર ભારત ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યું, રાત્રે 10-31 કલાકે 6.1ની તીવ્રતાનો આંચકો , દેશના 7 રાજ્યોમાં અનુભવાયો ભૂકપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ તજાકિસ્તાનમાં નોંધાયું, ભૂકંપના આંચકાથી લોકોમાં ફેલાયો ભય , હરિયાણા,રાજસ્થાનથી માંડી જમ્મુ કાશ્મીર સુધી અસર

Breaking News