Gujarat/ ઉનાના નવાબંદરમાં 8 ખલાસી ગુમનો મામલો , દરિયામાં ગુમ વધુ 2 ખલાસીના મૃતદેહ મળ્યા , અત્યાર સુધી 5 ખલાસીના મૃતદેહ મળી આવ્યા , ગઈકાલે સમુદ્રમાં લાપતા થયા હતા માછીમારો , હજુ પણ 3 જેટલા માછીમારો દરીયામાં ગુમ , લાપતા માછીમારોની શોધખોળ હાથ ધરાયી

Breaking News