Gujarat/ ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં ફરી પાણીકાપ, રાજકોટ શહેરના 5 વોર્ડમાં આજે રહેશે પાણી કાપ , શહેરમાં આજે ફરી પાણી કાપથી લોકોમાં દેકારો, ન્યારી ફિલ્ટર પ્લાન્ટની સફાઇ કામગીરીના કારણે પાણીકાપ, રાજકોટના વોર્ડ નંબર 2,7,8,10 અને 11માં પાણીકાપ, પાણીકાપથી અંદાજે 3.50 લાખથી વધુ લોકોને અસર

Breaking News