Not Set/ ઉરીમાં એક આતંકવાદી ઢેર, સર્ચ ઓપરેશન યથાવત

જમ્મુ કાશ્મીરના બારામુલાની પાસે ઉરી સેકટરના એક ગામમાં કેટલાક આતંકવાદીઓના છુપાયા હોવાની આશંંકા છે. સુરક્ષા બળોએ એક આતંકીને ઢેર કર્યો છે. તો આ સાથે હજુ 2 જેટલા આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષા બળોએ સંપૂર્ણ વિસ્તારને છાવણીમાં ફેરવી દિધું છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષાબળ જ્યાં આતંંકવાદીઓ છુપાયેલા છે તેને ફરતે ઘેરાબંધી કરી છે. […]

India
168694 indian army ઉરીમાં એક આતંકવાદી ઢેર, સર્ચ ઓપરેશન યથાવત

જમ્મુ કાશ્મીરના બારામુલાની પાસે ઉરી સેકટરના એક ગામમાં કેટલાક આતંકવાદીઓના છુપાયા હોવાની આશંંકા છે. સુરક્ષા બળોએ એક આતંકીને ઢેર કર્યો છે. તો આ સાથે હજુ 2 જેટલા આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષા બળોએ સંપૂર્ણ વિસ્તારને છાવણીમાં ફેરવી દિધું છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

Deadliest millitant attack in Kashmir ઉરીમાં એક આતંકવાદી ઢેર, સર્ચ ઓપરેશન યથાવત

સુરક્ષાબળ જ્યાં આતંંકવાદીઓ છુપાયેલા છે તેને ફરતે ઘેરાબંધી કરી છે. સંભાવના છે કે આ આતંકવાદીઓ શનિવારે રાતના અંધારામાં સીમા પારથી ઘૂષણખોરી કરી હતી. સુરક્ષાબળોને નજરમાં આવતા જ આતંકવાદીઓ સામે ફાયરિંગ શરૂ કરી દિધુ હતું જેનો આતંકવાદીઓએ વળતો જવાબ આપ્યો હતો.

jammu kashmir encounter ઉરીમાં એક આતંકવાદી ઢેર, સર્ચ ઓપરેશન યથાવત