વહીવટદારનું શાસન/ ઉ.ગુજરાતની 12 પાલિકાઓમાં વહીવટદારનું શાસન 5 વર્ષની સત્તાનો સમય પૂર્ણ થતાં મુકાયા વહીવટદાર સાબરકાંઠા 4, પાટણ 3 વહીવટદાર મુકાયા મહેસાણા 3,બનાસકાંઠા 2 પાલિકામાં વહીવટદાર ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ પાલિકા મહેસાણાની વડનગર, ખેરાલુ, વિજાપુર પાલિકા પાટણની રાધનપુર, હારીજ, ચાણસ્મા ધાનેરા અને થરાદ પાલિકામાં વહીવટદાર સાશન રાજ્યમાં કુલ 76 પાલિકાઓમાં 5 વર્ષની મુદ્દત પૂર્ણ 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં વહીવટદાર મુકાયા છે

                 

Breaking News