છેતરપિંડી/ ઊંઝાના વેપારીને લાગ્યો લાખ્ખોનો ચૂનો મધ્યપ્રદેશ રતલામના વેપારીએ લગાવ્યો ચૂનો જૂન 2022 થી અત્યાર સુધીમાં બે વખત જીરું ખરીધ્યું વેપારીએ જીરું ખરીદ્યા બાદ રૂપિયા જ ના ચૂકવ્યા ઊંઝાના ટીંકલ પટેલ સાથે થઈ ઠગાઈ ફુલચંદ જૈન નામના વેપારીએ ઠગાઈ આચરી રૂપિયા 31.92 લાખની કરી છેંતરપિંડી ઊંઝા પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ

Breaking News