માર્ગ અકસ્માત/ ઊંઝા મહેસાણા હાઇવે પર અકસ્માત જૂના રેલવે સ્ટેશન નજીકના બ્રિજ પાસે અકસ્માત પીલ્લર સાથે ગાડી અથડાતા ગાડી ચાલકનું મોત ગાડી ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું ગાડીમાં સવાર 4 લોકો પૈકી 1 નું મોત 1 ને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો

Breaking News