Breaking News/ ઊંઝા હાઈવે ભાંડુ નજીક અકસ્માતની ઘટના અકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામે કાળજું કંપાવનારા CCTV સામે આવ્યા અંધાધૂંધ ઝડપે આવતી ઈક્કો કારે બે ના જીવ લીધા આજે સવારે સર્જાયો હતો ઊંઝા હાઈવે પર અકસ્માત અકસ્માતમાં બે વ્યક્તિઓના થયા હતા મોત CCTV સામે આવતા પોલીસ તાપસ વધુ તેજ

Breaking News