petrol prices/ એક દિવસનાં વિરામ બાદ ફરી વધ્યાં ભાવ, પેટ્રોલમાં પ્રતિ લિટર 26 પૈસાનો વધારો, પેટ્રોલનો ભાવ 92.06/-રૂ.પ્રતિ લિટર, ડીઝલમાં પ્રતિ લિટર 32 પૈસાનો વધારો, ડીઝલનો ભાવ 92.61/-રૂ.પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ 92 રૂપિયાને પાર પહોંચ્યો, સતત ભાવવધારાને કારણે કોમનમેનને અસર

Breaking News