હત્યા/ રાજકોટના ઘનતેશ્વર વારિયામાં યુવકની હત્યા, સોહીલ મેમણ નામના યુવકની કરાઈ હત્યા, બેથી ત્રણ ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા, જુગાર રમવાની બાબતે યુવકની હત્યા: સૂત્ર, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

Breaking News