હડતાળ/ આવતી કાલે દ.ગુજ. CNG પંપ માલિકોની હડતાળ કમિશન મુદ્દે સરકાર સામે વિરોધમાં હડતાળ 400 જેટલા CNG પંપ 24 કલાક માટે રેહશે બંધ કમિશન મુદ્દે કરાઈ હતી સરકારને વારંવાર રજુઆત કમિશન નહિ વધારતા બંધ પાળી વિરોધ કરશે

World