Not Set/ એન્જેલા મર્કેલ ચોથી વાર બન્યા ચાન્સેલર

રવિવારે જર્મનીમાં યોજાયેલી ચુંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જર્મનીના વર્તમાન ચાન્સેલર એન્જેલા મર્કેલે જીત મેળવી ચોથી વાર ચાન્સેલર બન્યા છે. એન્જેલા મર્કેલના પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન(સીડીયુ) તેમજ તેના હરીફ માર્ટિન શુલ્ઝની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસડીપી) વચ્ચે સીધી સ્પર્ધા હતી પરંતુ અંતે સીડીયુનો વિજય થયો હતો. ચુંટણીમાં મર્કેલની પાર્ટી CDUને ૩૩.૨ ટકા મત, ઈમિગ્રેશનનો વિરોધ કરનારી આલ્ટરનેટિવ […]

World
maya 0 એન્જેલા મર્કેલ ચોથી વાર બન્યા ચાન્સેલર

રવિવારે જર્મનીમાં યોજાયેલી ચુંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જર્મનીના વર્તમાન ચાન્સેલર એન્જેલા મર્કેલે જીત મેળવી ચોથી વાર ચાન્સેલર બન્યા છે. એન્જેલા મર્કેલના પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન(સીડીયુ) તેમજ તેના હરીફ માર્ટિન શુલ્ઝની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસડીપી) વચ્ચે સીધી સ્પર્ધા હતી પરંતુ અંતે સીડીયુનો વિજય થયો હતો.

ચુંટણીમાં મર્કેલની પાર્ટી CDUને ૩૩.૨ ટકા મત, ઈમિગ્રેશનનો વિરોધ કરનારી આલ્ટરનેટિવ ફોર્મ જર્મની (AfD)ને ૧૩.૧ ટકા મત, જયારે પ્રમુખ વિરોધી પક્ષ સોશિયલ ડેમોક્રેટ (એસડીપી)ને માત્ર ૨૦.૮ ટકા મતો મળ્યાં હતા.