Not Set/ એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ પાકિસ્તાનને આપી ચેતાવણી, કહ્યુ – પાકે ડરવુ પડશે

કોરોના રોગચાળા વિરુદ્ધ ભારતીય વાયુ સેના સીમાથી લઇને દેશની અંદર દરેક મોરચા પર લડી રહી છે. એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ એક ઇન્ટરવ્યૂમાં સરહદ પર તૈયારીઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાલાકોટ જેવા હવાઈ હુમલાની તૈયારીઓ 24 કલાક રહે છે, પરંતુ આપણે આ પગલાં ભરવાનું છે કે નહીં તે દુશ્મન પર […]

India

કોરોના રોગચાળા વિરુદ્ધ ભારતીય વાયુ સેના સીમાથી લઇને દેશની અંદર દરેક મોરચા પર લડી રહી છે. એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ એક ઇન્ટરવ્યૂમાં સરહદ પર તૈયારીઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાલાકોટ જેવા હવાઈ હુમલાની તૈયારીઓ 24 કલાક રહે છે, પરંતુ આપણે આ પગલાં ભરવાનું છે કે નહીં તે દુશ્મન પર નિર્ભર છે. પાકિસ્તાનને ડરવું પડશે. અમે ક્યારે કાર્યવાહી કરીશું તે અમે નિર્ણય લઈશું. જ્યાં સુધી તેઓ આતંકવાદ ફેલાવવાનું બંધ ન કરે ત્યાં સુધી તેમને ચિંતા કરવાની રહેશે કે અમે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ.