ઔદ્યોગિક ઉત્પાદન/ ઓકટોબરમાં દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો, દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો, ઉત્પાદનમાં 26 મહિનાનો સૌથી મોટો ઘટાડો, માઇનિંગ-વીજ ઉત્પાદનમાં નબળા દેખાવને કારણે ઘટાડો, મેન્યુફેકચરિંગ, માઈનિંગ, વીજ ઉત્પાદનમાં ઘટાડાના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો

Breaking News