International/ ઓલિમ્પિકમાં આજે મહત્વનો દિવસ, ભારતના ચાર શૂટર આજે મેડલ હંટમાં, બે મહિલા શૂટરના વહેલી સવારે મેચ, બપોર સુધીમાં તમામ મેચ થઈ જશે, બપોર સુધીમાં ભારતનું ખાતુ ખૂલી શકે, શૂટર સૌરભ ચૌધરી પાસે સૌથી વધુ આશા, વેઇટલિફ્ટીંગમાં પણ મેડલની આશા, ભારતની મીરાબાઈ ચાનુ ઉતરશે મેદાને, તિરંદાજીમાં ભારતની મિક્સ્ડ ટીમ મેદાને

Breaking News