Mumbai/ કંગના રણૌત ફરી દેખાશે રાણીની ભૂમિકામાં, મણિકર્ણિકા રિટર્ન્સમાં દેખાશે કંગના રણૌત, હવેની મૂવીમાં કાશ્મીરની રાણીની કરશે ભૂમિકા, મહોમ્મદ ગઝનવી સામેની લડત દર્શાવાશે, પહેલાં ભાગમાં ઝાંસીની રાણી બની હતી કંગના, પ્રોડ્યુસર સાથે પ્રોજેક્ટની સ્ક્રીપ્ટ કરાઈ લોક

Breaking News