Not Set/ કંગના રનૌતે સરકારને કરણ જોહર પાસેથી પદ્મશ્રી એવોર્ડ પાછો લઇ લેવાની કરી અપીલ

કંગના રનૌતે સરકારને ફિલ્મ નિર્માતા કરણ જોહરનો પદ્મશ્રી એવોર્ડ પાછો લેવાની વિનંતી કરી છે. કંગનાએ ટ્વિટ કર્યું- તેઓએ મને ડરાવી અને મને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉદ્યોગ છોડી દેવાનું કહ્યું, સુશાંતની કારકિર્દી સાથે પણ કાવતરાં રચ્યા, તેમણે ઉરી લડત દરમિયાન પાકિસ્તાનને સમર્થન આપ્યું અને હવે અમારી સેના વિરુદ્ધ એન્ટિનેશનલ ફિલ્મ બનાવી છે. I request government of […]

Uncategorized
5ac23e14f35a1634d4ff08dda3e1ddde કંગના રનૌતે સરકારને કરણ જોહર પાસેથી પદ્મશ્રી એવોર્ડ પાછો લઇ લેવાની કરી અપીલ

કંગના રનૌતે સરકારને ફિલ્મ નિર્માતા કરણ જોહરનો પદ્મશ્રી એવોર્ડ પાછો લેવાની વિનંતી કરી છે. કંગનાએ ટ્વિટ કર્યું- તેઓએ મને ડરાવી અને મને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉદ્યોગ છોડી દેવાનું કહ્યું, સુશાંતની કારકિર્દી સાથે પણ કાવતરાં રચ્યા, તેમણે ઉરી લડત દરમિયાન પાકિસ્તાનને સમર્થન આપ્યું અને હવે અમારી સેના વિરુદ્ધ એન્ટિનેશનલ ફિલ્મ બનાવી છે.

તાજેતરમાં કંગનાએ એક કવિતા દ્વારા કરણ જોહર અને તેની ફિલ્મ ગુંજન સક્સેના પર નિશાન સાધ્યું હતું. કંગનાની સોશિયલ મીડિયા ટીમે ટ્વિટ કર્યું હતું કે, “કરણ જોહર માટે અર્જ કિયા હૈ… હમેં નેશનલિઝ્મ કી દુકાન ચલાની હૈ પર દેશભક્તિ નહીં દિખાની હૈ. પાકિસ્તાન સે વોર વાલી ફિલ્મે બહુત પૈસા કમાતી હૈ, હમેં ભી બનાએગે, લેકિન ઉસકી વિલેન ભી હિન્દુસ્તાની હૈ. અબ થર્ડ જેન્ડર ભી આ ગયા આર્મી મેં લેકિન કરણ જોહર ટૂ કબ સમજેગા એક સેનાની સિર્ફ સેનાની હૈ.

આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ સુસાઇડ કેસને લઈને કંગના અવારનવાર નિવેદનો આપી રહી છે.  આ પહેલા  મહેશ ભટ્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં તેને ફિલ્મ ગુંજન સક્સેના ને લઈને  ટ્વીટ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન