Not Set/ કચ્છનાં પાટનગર ભુજમાંથી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી

ગુજરાતનાં ગૌરવને ફરી તારતાર કરતી શરમસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી. કચ્છનાં પાટનગર ભુજમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ચેતરફ હાહાકાર મચાવી દીધો છે. જી હા, કચ્છનાં પાટનગર ભુજમાં શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના સામે આવતા પોલીસ દ્વારા આ મામલાના આરોપી એવા 5 શખ્સો સામે પોક્સોનાં કાયદા હેઠળ […]

Gujarat Others

ગુજરાતનાં ગૌરવને ફરી તારતાર કરતી શરમસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી. કચ્છનાં પાટનગર ભુજમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ચેતરફ હાહાકાર મચાવી દીધો છે. જી હા, કચ્છનાં પાટનગર ભુજમાં શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના સામે આવતા પોલીસ દ્વારા આ મામલાના આરોપી એવા 5 શખ્સો સામે પોક્સોનાં કાયદા હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે. સગીરા સાથે આવી શરમસાર કરતી ઘટના ઘટા નરાધમો સામે સમગ્ર પંથકમાં રોષ અને ફિટકારની લાગણી જોવામાં આવી રહી છે.