Not Set/ HEADLINE @ 2:00 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

લ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ વર્તમાન મોદી સરકાર પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે, ત્યારે સોમવારે કોંગ્રેસ દ્વારા દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. https://api.mantavyanews.in/national-bharat-bandh-rahul-gandhi-petrol-price-hike-congress-opposition-march-protest/ https://api.mantavyanews.in/bharat-bandh-protest-of-congress-at-different-places-of-gujarat/ કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયુ છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરાઇ હતી..ભારત બંધ ના […]

Top Stories Gujarat

લ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ વર્તમાન મોદી સરકાર પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે, ત્યારે સોમવારે કોંગ્રેસ દ્વારા દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

https://api.mantavyanews.in/national-bharat-bandh-rahul-gandhi-petrol-price-hike-congress-opposition-march-protest/

https://api.mantavyanews.in/bharat-bandh-protest-of-congress-at-different-places-of-gujarat/

કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયુ છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરાઇ હતી..ભારત બંધ ના એલાનના કારણે બંધ કરાવવા નીકળેલ કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે ઇડરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલના ભાવ વધારાના મુદ્દાને લઇ બજાર બંધ કરાવ્યુ.

https://api.mantavyanews.in/state-paresh-dhanani-slams-bjp-for-dragging-journalists/

પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 17 દિવસથી ઉપવાસ પર ઉતર્યો છે. બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ ગઈકાલથી તેણે આમરણાંત ઉપવાસને ચાલુ રાખ્યા છે. ત્યારે 17માં દિવસે હાર્દિક પટેલને મળવા માટે તેના ઘરે અનેક પાટીદારો આવી રહ્યા છે.

https://api.mantavyanews.in/hardik-patels-brother-has-been-detained-outside-greenwood/

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સામે કોંગ્રેસ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના એલાનમાં વિપક્ષોપણ જોડાયા છે.

https://api.mantavyanews.in/state-gujarat-congress-president-amit-chavda-rajeev-satav-detained/

ભારત બંધના એલાન મામલે વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ શાળા અને પેટ્રોલપંપ બંધ કરાવ્યા…પ્રદેશ મહામંત્રીએ નવાયાર્ડની સેન્ટ જોસેફ સ્કૂલ બંધ કરાવી…સાથે સાથે પેટ્રોલપમ્પ પર બેરેક લગાવ્યા  બાદ પમ્પ બંધ કરાવ્યો..વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યકરો બંધને સફળ બનાવવાના કામે લાગ્યાં.

https://api.mantavyanews.in/bharat-bandh-call-given-by-congress-party-in-vadodara/

પેટ્રોલ- ડીઝલના વધતા જતા ભાવના વિરોધમાં કોંગ્રેસ સહિત વિપક્ષે ભારત બંધનું એલાન કર્યું છે. આ એલાનમાં ૨૧ રાજનૈતિક પાર્ટીઓએ સમર્થન આપ્યું છે.

https://api.mantavyanews.in/bharat-bandh-petrol-price-hike-congress-opposition-party/

કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સુરત ખાતે સજ્જડ બંધ પાળ્યું ત્યારે વરાછા  કપોદ્રા  સરથના  સહિત પાટીદાર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી  હતી.

https://api.mantavyanews.in/gujarat-surat-effect-of-bharat-bandh/