Not Set/ સુરત: મહિલા બુટલેગરે ઉઘરાણી માટે આવેલા પોલીસના બાતમીદારને ધોઈ નાખ્યો, વીડિયા થયો વાયરલ

સુરત, સુરતના લિંબાયત વિસ્તારમાં એક મહિલાનો વીડિયા વાયરલ થયો છે. જેમાં મહિલા દ્વારા એક પુરૂષને લાકડાના પટ્ટા વડે મારમારતી હોય તેવો વિડીયા વાયરલ થયો હતો. મળતી મહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં પુરૂષ મહિલાને એસએમએસ કરતો હતો અને હેરાન કરતો હોવાથી મહિલાએ  તે  પુરૂષને ઢોર માર માર્યો  હતો જેને વિડીયો વાયરલ થયો. મહિલા યુવકને લાકડી, પથ્થર […]

Top Stories Gujarat Surat Trending Videos

સુરત,

સુરતના લિંબાયત વિસ્તારમાં એક મહિલાનો વીડિયા વાયરલ થયો છે. જેમાં મહિલા દ્વારા એક પુરૂષને લાકડાના પટ્ટા વડે મારમારતી હોય તેવો વિડીયા વાયરલ થયો હતો. મળતી મહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં પુરૂષ મહિલાને એસએમએસ કરતો હતો અને હેરાન કરતો હોવાથી મહિલાએ  તે  પુરૂષને ઢોર માર માર્યો  હતો જેને વિડીયો વાયરલ થયો.

મહિલા યુવકને લાકડી, પથ્થર અને ચપ્પલ જોરદાર માર મારતા વીડિયોમાં દેખાય છે. રાજુ એસએમએસ નામનો શખ્સ મહિલાની માફી માગતો પણ વીડિયોમાં જોઈ શકાય છે. લિંબાયતના મારૂતિનગરની ઘટનાનો આ વીડિયો છે.