Not Set/ હોલીવુડથી લઈને બોલીવુડે આ રીતે આપી લીજેંડ સ્ટેન લીને શ્રદ્ધાંજલિ

વિશ્વભરમાં  પ્રખ્યાત માર્વેલ કોમિક્સના પબ્લીશર,  એક ક્રિયેટર, લેખક અને  એડિટર એવા સ્ટેન લી એ દુનિયામાંથી ૯૫ વર્ષની વયે વિદાય લીધી છે. અમેરિકામાં લોસ એન્જલેસમાં સેનડર-સિનાઈ મેડીકલ સેન્ટરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્ટેન લી એ વિશ્વની પ્રખ્યાત ફિલ્મોને ક્રિએટ કરી છે. આ ફિલ્મોએ લોકોના દિલ જીતી લીધા હતા. બ્લેક પેન્થર, સ્પાઈડરમેન, એક્સમેન, થોર, આયર્ન મેન અને એન્ટમેન […]

Top Stories World Trending Entertainment

વિશ્વભરમાં  પ્રખ્યાત માર્વેલ કોમિક્સના પબ્લીશર,  એક ક્રિયેટર, લેખક અને  એડિટર એવા સ્ટેન લી એ દુનિયામાંથી ૯૫ વર્ષની વયે વિદાય લીધી છે.

અમેરિકામાં લોસ એન્જલેસમાં સેનડર-સિનાઈ મેડીકલ સેન્ટરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્ટેન લી એ વિશ્વની પ્રખ્યાત ફિલ્મોને ક્રિએટ કરી છે.

આ ફિલ્મોએ લોકોના દિલ જીતી લીધા હતા. બ્લેક પેન્થર, સ્પાઈડરમેન, એક્સમેન, થોર, આયર્ન મેન અને એન્ટમેન જેવી ફિલ્મો તેમણે લખી હતી.

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી તેમને આ રીતે આપી છે શ્રધાંજલિ

https://twitter.com/RDJFrance/status/1062129463012614144

https://twitter.com/eshagupta2811/status/1062064332962357248

https://www.instagram.com/p/BqGRu9VhRMl/

https://twitter.com/TheMahiraKhan/status/1062222782120034305

https://www.instagram.com/p/BqF76xsl6gX/