Gujarat/ કચ્છના રાપરમાં શિક્ષક થયો કોરોના સંક્રમિત, રાપરના સુવઇમાં શિક્ષક થયો કોરોના સંક્રમિત, પ્રા.શાળામાં શિક્ષક અને તેનો પુત્રને કોરોના, અન્ય વિદ્યાર્થી અને શિક્ષકોના RTPCR ટેસ્ટ કરાયા, ત્રણ દિવસ સુધી શાળા બંધ કરવાનો નિર્ણય

Breaking News