Gujarat/ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રાત્રે 9.33 મિનિટે આંચકો અનુભવાયો, ભચાઉથી નજીક 3.4ની તીવ્રતાનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું, ભૂકંપના આંચકાના પગલે લોકો ઘરની બહાર

Breaking News