Earthquake/ કચ્છમાં વહેલી પરોઢે ભુકંપનો આંચકો, સવારે 6.41 વાગે આવ્યો ભુકંપનો આંચકો, લોકો ભર ઉંધમાંથી ઘરની બહાર દોડી આવ્યા, વહેલા સવારે આંચકાથી લોકોમાં ભયનો માહોલ, 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ ખાવડાથી 6 કીલોમીટર દૂર નોંધાયું

Breaking News