Breaking News/ કચ્છ: અંજારના રતનાલમાં કરા સાથે વરસાદ અંજારના મોડસર, સુગારીયામાં વરસાદ ભારે પવનની સાથે કરાનો વરસાદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ ભુજના ડગાળામાં ભારે પવનના કારણે પતરાં ઉડ્યા પતરાં બે બાઇક અને કાર ઉપર ખાબક્યા બાઇકો અને કારને પહોચ્યું નુકશાન

Breaking News