સટ્ટાબાજી/ રાજકોટ: ઓનલાઈન સટ્ટા માટે બુકીઓ બન્યા હાઈટેક પોલીસથી બચવા માટે બુકીઓની નવી તરકીબ ટી પોસ્ટ કાફેના ચાના કપમાં હાઈટેક એપ ચાના કપમાં ક્રિકેટ સટ્ટાની એપનો QR કોડ IDની એપ ખુલતા વોટ્સએપનો લોગો આવે છે ક્લિક કરતા ડાયરેક્ટ વોટ્સએપ ચેટ ખુલે છે વોટ્સએપ ચેટમાં ID બનાવવાની ઓફર અપાય છે પોલીસ માટે પડકારરૂપ બન્યા બુકીઓ જાણ થતાં કાફેએ આ કપ આપવાના બંધ કર્યા

Breaking News