Gujarat/ કચ્છ ઇન્ડિયા બ્રિજની જવાબદારી ગુજરાત પોલીસને સોંપાઈ સુરક્ષાની જવાબદારી, અત્યાર સુધી BSF પાસે હતી જવાબદારી, આવતીકાલથી ગુજરાત પોલીસ કરશે સુરક્ષા, રણમાં ઉર્જા પાર્કને લઈને લેવાયો નિર્ણય, પાર્કની ગતિવિધિને સરળ બનાવવા નિર્ણય, ખાવડા-વિઘાકોટ હાઇવે પરનો ઇન્ડિયા બ્રિજ, 15 ડીસેમ્બર 2020એ PMએ કર્યું ખાતમુહૂર્ત

Breaking News