ભૂકંપનો આંચકો/ કચ્છ, સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં ભૂકંપનો આંચકો, સુરતમાં મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો આંચકો, રાત્રે 12.52 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો, સુરતથી 27 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ, ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ

Breaking News