Breaking News/ કચ્છ: 194 કરોડનું હેરોઇન પકડાવાનો કેસ, લોરેન્સને તિહાડ જેલમાંથી ગુજરાત લવાયો, ગુજરાત ATS આજે લોરેન્સને કોર્ટમાં રજૂ કરશે, કોર્ટમાં વધુ રિમાન્ડની માગ કરી શકે છે ATS, ATS માંગશે રિમાન્ડ, લોરેન્સ ખોલશે રાજ, પાકિસ્તાનથી લોરેન્સે મંગાવ્યું હતુ હેરોઇન ડ્રગ્સ  

Breaking News
Breaking News