મેડિકલ વેસ્ટ/ કડીમાંથી મેડિકલ વેસ્ટ રસ્તામાં નાખી દીધો ઘુમાસણ તળાવ પાસે મળ્યો મેડિકલ વેસ્ટ એક્સપાયર ડેટવાળા ઇન્જેક્શન, દવા મળી એક અઠવાડિયામાં મેડિકલ વેસ્ટની ત્રીજી ઘટના યોગ્ય નિકાલના થતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

Breaking News