Breaking News/ આણંદ: કલેકટરના વાઇરલ વીડિયો મામલો, કલેક્ટર કેબીનમાં સ્પાઈ કેમેરા દ્વારા કારાયું હતું સ્ટિંગ, કલેકટરને ફસાવવા અન્ય મહિલાનો પણ ઉપયોગ કર્યો હતો, ષડયંત્ર રચનાર 3 આરોપીઓને ATS ખુલ્લા પાડ્યા, ત્રણે આરોપીઓને આણંદ પોલીસને હવાલે કરવામાં આવ્યા, આરોપીઓને સરકારી દવાખાને લાવી કરાવાયું મેડિકલ  

Breaking News
Breaking News