Gujarat/ ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં બે દિવસ બાદ ફરી વધશે ગરમી, કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી, 26-27 માર્ચે ગરમીમાં થશે વધારો, 3થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં થશે વધારો, કેટલાક જિલ્લામાં રહેશે વાદળછાયું વાતાવરણ

Breaking News