Breaking News/ કડીમાં NK પ્રોટીન કંપનીના કામદારોની હડતાળ પગાર વધારા મુદ્દે કર્મચારીઓની હડતાળ પડતર માંગણીઓ નહિ સંતોષતા હડતાળ વર્ષો જૂના કામદારોના નથી વધારાય પગાર 8 કલાકના પગારમાં 12 કલાક કામ કરાવાતું હોવાના આક્ષેપ સરકારી ધારાધોરણ મુજબ કંપની પગાર આપે તેવી માંગ

Breaking News