Breaking News/
કડોદરાના વરેલી ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેઝના આધારે 2 આરોપીઓ ઝબ્બે અમર રિ-પાવરિંગ વર્કશોપમાં થઈ હતી ચોરી 93 હજારથી વધુના સ્પેરપાર્ટ્સની થઇ હતી ચોરી આરોપીઓ પાસેથી 1.73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
