આત્મહત્યા/ કપડવંજ પાસેથી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત નર્મદા નહેરમાં પ્રેમી પંખીડાઓએ ઝંપલાવ્યું નહેરના સર્વિસ રોડ પર બાઇક મુકી કર્યો આપઘાત ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે તરવૈયાની ટીમે યુવકના મૃતદેહને શોધી કઢાવ્યો યુવતીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી

Breaking News