તલાટીની પરીક્ષા/ ગાંધીનગરઃ તલાટીની પરીક્ષાનો મામલો ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવાનો અંતિમ દિવસ સંમતિ પત્ર ભર્યા હશે તે જ આપી શકશે પરીક્ષા આજે 11 વાગ્યા સુધી જ હતો સંમતિ પત્ર ભરવાનો સમય 17 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ભર્યા હતા ફોર્મ

Breaking News