Not Set/ કબડ્ડી વિશ્વકપ-2016 ભારતે આર્જેન્ટિનાને પછાડી અત્યંત જરૂરી સ્ટ્રાઇક રેટ મેળવ્યો

કબડ્ડી વિશ્વકપ-2016ના નવમાં દિવસની ત્રીજી મેચમાં ભારત આર્જેન્ટિનાને પછાડી અત્યંત જરૂરી સ્ટ્રાઇક રેટ મેળવ્યો છે. મેચના નાયક અજય ઠાકુરે ડિફેન્સ અને રેઇડ બંનેમાં ઓલ રાઉન્ડ દેખાવ કરી સુપર ટેન પુરા કર્યા હતા. આ જીત સાથે ભારતે સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. દક્ષિણ કોરીયા અને ઇરાનની મેચ જોતા આગળની સ્પર્ધા ઘણી રસપ્રદ બની રહેશે.

Sports