Breaking News/ કરજણમાં નર્મદા પુર બાદની સ્થિતિના દ્રશ્યો, મોટી કોરલ ગામે 8 મકાનો પુરના પાણીમાં ધોબાયા, નવીનગરીના અનેક મકાનો પુરને લઈ થયા ધરાશાયી, ધારાસભ્ય અક્ષય પટેલ પરિસ્થિતિનો તાગ લેવા પહોંચ્યા, મુલાકાતે આવેલા ધારાસભ્ય સામે ગ્રામજનોએ હૈયા વરાળ ઠાલવી, ઘર અને ઘરવખરી પાણીમાં તણાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા, સરકાર તરફથી સત્વરે સહાય મળે એવી ગ્રામજનોની રજૂઆત  

Breaking News
Breaking News