Gujarat/ ગાંધીનગર દહેગામમાં આંશિક લોકડાઉન, 18 થી 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, પહેલાં 18 એપ્રિલ સુધી લોકડાઉનનો લેવાયો હતો નિર્ણય, સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ , ઇમરજન્સી સેવાઓ 24 કલાક રહેશે ચાલુ, દૂધની ડેરીઓ રાત્રે 10 વાગ્યા સુધી રહેશે ચાલુ

Breaking News