Gujarat/ રાજ્યની બ્યૂરોક્રસીની સૌથી મોટી હલચલ, 1987 બેચના રાજકુમાર કેન્દ્રથી પરત, ગુજરાત સરકારની વિનંતી પર મોકલાયા, ટેન્યોર પૂર્ણ થતાં પહેલાં જ મોકલાયા પરત, પરત બોલાવી લેવાતાં અનેક તર્ક-વિતર્ક, ગુજરાતમાં સોંપાઈ શકે છે મોટી જવાબદારી, બની શકે છે રાજ્યના આગામી મુખ્ય સચિવ, પંકજકુમારનો કાર્યકાળ પૂર્ણ થાય પછી દાવેદાર

Breaking News