એમજીવીસીએલનો ઘેરાવો/ બોડેલીમાં MGVCLના કર્મીઓનો ઘેરાવો MGVCLના કર્મીઓનો લોકોએ કર્યો ઘેરાવો ફતેનગર સોસાયટીના રહીશોએ કર્યો ઘેરાવો મકાન પરથી વાયર પસાર થતા કર્યો ઘેરાવો વારંવાર રજુઆત છતાં કામ ન કરાતા રહીશોમાં રોષ વાયર ન હટાવતા રહીશોમાં રોષ મામલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી

Breaking News